શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભીકા શર્મા|
Last Modified: મંગળવાર, 30 એપ્રિલ 2013 (16:14 IST)

કોણ છે સરબજીત સિંહ

P.R
સરહદને પાર લાહોર હોસ્પિટલમાં સરબજીત સિંહ જીંદગીની જંગ લડી રહ્યો છે. તો સીમાની અંદર આ બજુ આંસુઓની ધારા થમવાનુ નામ નથી લઈ રહી. પરિવારનો ગુસ્સો પણ છે તો બેબસી પણ. સરબજીતની સલામતી માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. સરબજીતની પુત્રીએ સરકાર તરફથી મદદ ન મળતા આત્મદાહની ધમકી પણા આપી છે.

- આવો જાણો સરબજીત કોણ છે
- પંજાબમા તરનતારન જિલ્લાના ભિખીબિંડ ગામનો રહેનારો છે સરબજીત
- અજાણતા સીમા પાર પાકિસ્તાન જઈ પહોંચ્યો હતો
- પાકિસ્તાનમાં બોમ્બ ધમાકાનો આરોપી છે સરબજીત
- સરબજીત 1990થી લાહોરની કોટ લખપત જેલમાં બંધ છે
- 30 ઓગસ્ટ, 1990ને પાકિસ્તાની સેનાએ ધરપકડ કરી
- લાહોર અને ફૈસલાબાદમાં થયા હતા બોમ્બ ધમાકા
- 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા
- 1991માં બોમ્બ ધમાકાના આરોપમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી
- પાકિસ્તાનના રાષ્ટ્રપતિને દયા અરજી પણ કરી હતી.
- 5 વાર દયા અરજી આપવામાં આવી, નિર્ણય આજ સુધી નહી.