શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

છત્તીસગઢના ડુપ્લીકેટ લાલકિલ્લા પરથી =મોદીનુ ભાષણ (લાઈવ)

P.R


- છત્તીસગઢનો કોઈપણ મતદાતા યાદીથી દૂર ન રહે
- અમે શાસનના વિકાસ માટે એક ઉર્જાવાન સ્ત્રોત બનાવ્યુ
- અમે શાસનને હથિયાર નથી બનાવ્યુ
- ભાજપા શાસિત બધા રાજ્યોની સરકાર જનતાની જરૂરરિયાતોની પૂર્તિ કરવામાં સક્ષમ
- કેન્દ્ર સ્રકાર ગરીબીની પરિભાષા શોધી રહી છે
- ભૂખ્યા લોકો આંસુ પીવા મજબૂર
- મોંઘવારીથી દરેક માણસ પરેશાન અને ગરીબ ભૂખ્યો
- અહી અસંખ્ય લોકો ગરીબ અને બેરોજગાર, મોંઘવારીને કારણે ગરીબ લોકો ભૂખ્યા રહેવા મજબૂર
- રાહુલના આવા ભાષણમાં તેની દાદીને ખૂબ પીડા થતી
- રાહુલે કહ્યુ હતુ કે ગરીબી એક દિમાગી વિચાર છે
- ગરીબીની બહાને મોદીએ સાધ્યુ કોંગ્રેસ પર નિશાન
- જે ગરીબોનુ દુ:ખ નથી સમજતા તે દવા ક્યાથી આપશે
- સરકારને ગરીબની થાળીની કિમંત જ ખબર નથી
- ગરીબોને શુ જોઈએ એ સરકારને નથી ખબર
- ગરીબીના આંકડા ગરીબો સાથે મજાક
-- દિલ્હીમાં પહેલીવાર એવી સરકાર જોઈ જેના કાર્યમા અહંકાર છુપાયો છે
- રમણના બહાને નીતિશ પર મોદીએ નિશાન તાક્યુ
- રમણ સિંહે દિલ્હી પાસે કશુ નથી માંગ્યુ
- રમણ સિંહે ક્યારેય નમતુ ન લીધુ અને દિલ્હીના વિકાસ માટે કામ કર્યુ
- કોંગ્રેસે તેલંગાનામાં આગ લગાડી
- વિકાસ માટે રમણસિંહને પરસેવો પાડ્યો
- છત્તીસગઢ બનાવવા માટે વાજપેયીને નમન
- સરગુજાથી છત્તીસગઢનુ માથુ ઉપર
- હું આ પુણ્ય લેવા નથી આવ્યો
- છ હજાર કિલોમીટરની યાત્રા કરી સરગુજા પહોંચેલ યાત્રી રમણ સિંહના યાત્રાનુ સમાપન
- આટલુ વિરાટ દ્રશ્ય પહેલા નથી જોયુ
- મોદીએ કહ્યુ, હુ છત્તીસગઢ ઘણીવાર આવ્યો. અમારી ત્યા કહેવત છે કે જ્યારે કોઈ યાત્રા કરીને આવે છે ત્યારે તેને નમન કરવા જવુ જોઈએ તેનથી તેનુ પુણ્ય આપણને મળે છે પણ હુ અહી પુણ્ય લેવા નથી આવ્યો