શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 22 મે 2014 (00:38 IST)

દેશના અનેક ભાગમાં ભૂકંપના આંચકા. લોકો ગભરાયા

નવી ૢદિલ્હી દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં અને ઉત્તર પૂર્વી ભારતના ભાગોમાં આજે રાતે ભૂકંપના આંચકા અનુભવાયા. અસમ ઓડિશા ઝારખંડ બિહાર અને એનસીઆરના અનેક ભાગોમાં ભૂકંપ પછ્ઈ લોકો દહેશતમાં આવી ઘરની બહાર નીકળી આવ્યા. ભૂકંપથી કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી. 
 
દેશના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા.  દિલ્હી કલકત્તા ભુવનેશ્વર અને પટના રાંચી ચેન્નઈ સહિત અનેક શહેરોમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં હતુ. રિક્ટર માપદંડ પર ભૂકંપની તીવ્રતા 6 માપવામાં આવી છે