શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: પુંછ , શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2009 (16:55 IST)

લશ્કરનાં આતંકવાદીની ધરપકડ

જમ્મુ કાશ્મીરનાં પુંછ જિલ્લામાં સુરક્ષા દળોએ લશ્કરે તોયબાનાં એક આતંકવાદીની ધરપકડ કરી હતી.

વિશ્વસનીય સુત્રોનાં જણાવ્યા મુજબ સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવીને લશ્કરે તોયબાનાં આતંકવાદી બશીર અહમદ નાયકની ધરપકડ કરી હતી.

તેની ધરપકડ મેંધર તાલુકાનાં મંડવાસ કોઠી હાઉસમાંથી કરવામાં આવી હતી. સેનાએ બશીરની પુછપરછ કરવા માટે પોલીસને હવાલે કર્યો છે.