શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વાર્તા|
Last Modified: મુંબઇ , રવિવાર, 28 ઑક્ટોબર 2007 (23:00 IST)

ઉધ્ધવ ઠાકરે નરેન્દ્ર મોદીના સમર્થનમાં

મુંબઇ (વાર્તા) શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થનમાં આગળ આવતાં પ્રદેશને 2002 કોમી હુલ્લડને લઇને સમાચાર પત્રિકા તહલકાના સ્ટિંગ ઓપરેશનના એક રાજનૈતિક કાવતરૂ ગણાવ્યું.

શ્રી ઠાકરેએ એક વ્યકતવ્યમાં કહ્યું હતું કે મોદીની ધરપકડ કરનાર રાજનૈતિક નેતાઓની નજર અલ્પસંખ્યક સમુદાયના વોટ પર છે. તેમને મિડિયાના એક ભાગને ધર્મનિરપેક્ષ ગણાવતાં કહ્યું હતું કે ગુજરાત કોમી હુલ્લડોની વાત કરી રહ્યાં છે, પરંતુ ગોધરા ટ્રેન કાંડ પર
કેમ ચૂપ છે.

તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી શું કરે છે અને શું નથી કરતાં તેની ચિંતા ધર્મનિરપેક્ષ લોકોને કરવી જોઇએ નહી કારણ કે મોદી વિશે ચૂકાદો તે પ્રદેશના લોકો કરશે.