શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વાર્તા|

રાજકોટમાં 17 હજારથી વધુ નકલી મતદાતાઓ

રાજકોટ (વાર્તા) ગુજરાત વિધાનસભા ચૂંટણીના છેલ્લા સમય પર રાજકોટ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને ખબર પડી કે લગભગ 17 લોકોના નામ એકથી વધારે વખત મતદાર યાદીમાં નામાંકિત છે.

ચૂંટણી કાર્યાલયના અનુસાર ખોટા મતદાતાઓને રોકવા માટે નકલી મતદાતાઓની લિસ્ટ ચૂંટણી અધિકારીઓને મોકલવામાં આવી છે. ચૂંટણી આયુકતે નકલી મતદાતાઓના નામ દૂર કરવાનો આદેશ આપ્યો છે.

સૌથી વધારે 4311 નકલી મતદાતાઓની યાદી રાજકોટ પાસે ગ્રામિણ ચૂંટણી વિસ્તાર અધિકારીઓની પાસે મોકલી આપવામાં આવ્યાં છે જ્યારે સૌથી ઓછા નકલી મતદાતાઓની લિસ્ટ ટંક દ્રારા ચૂંટણી ક્ષેત્રમાં મળી છે.

ચૂંટણી આયુકતે નકલી મતદાતાઓની ઓળખ માટે કોમ્યુટરમાં વિકસીત સોફ્ટવેર લગાવવામાં આવ્યાં છે.