શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

રાહુલ ગાંધીના અભય ઉડાનની સાથે સાથે....

P.R

* ગુજરાત કોલેજનનું મેદાન જનમેદનીથી ભરાઇ ગયું હતું.
* સમગ્ર મેદાન અને આજુબાજુનો વિસ્તાર ત્રિરંગાથી રંગીન બન્યો હતો.
* બપોરથી રાષ્ટ્રીય ગીતોની ધુનો લાઊડ સ્પિકર પર ગુંજવા લાગી હતી.
* રાહુલ ગાંધીના હસ્તે ગુજરાતની વિવિધ ક્ષેત્રની પ્રતિભાશાળી યુવાનોનું એવોર્ડ આપી સન્માન કરાયું હતું.
* જેમાં ટીવી ક્ષેત્રે ગીત રજૂ કરવામાં પ્રથમ આવેલી ઐશ્વર્યા અને ટીવી કલાકાર પ્રાચી દેસાઈનું સન્માન કરાયું હતું.
* ગાયકવૃંદે રાષ્ટ્રીય ગીતોની ધુનો પર રાષ્ટ્રીય ગીતો ગાઈને સૌને ડોલાવ્યા હતા.
* યુવા જુથ-મંડળોએ વિવિધ ડ્રેસ પરિધાન કરી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવતું નૃત્ય રજૂ કર્યું હતું.
* મેદાન પર સેવાદળ, યુવા પાંખ,મહિલાઓ વારંવાર સુત્રોચ્ચાર કરતા હતા.
* રાહુલ ગાંધીએ અભય ઉડાનના સૌને શપથ લેવડાવ્યા હતા..