સંબંધિત સમાચાર
- Google Doodleએ ભારતની પ્રથમ મહિલા વિધાયક મુથુલક્ષ્મી રેડ્ડી પર બનાવ્યુ ડૂડલ
- Google એ સમાચાર દ્વારા કમાવ્યા 32900 કરોડ રૂપિયા, પત્રકારોને ભાગીદારી આપવાની માંગ
- Cricket world cup 2019: વર્લ્ડ કપના રંગમાં રંગાયુ Google, બનાવ્યુ ખૂબ જ ખાસ ડૂડલ
- શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં એવા પ્રશ્નોના જવાબ છે, જેની ગૂગલને પણ જાણ નથી – વિકાસ કપૂર
- Lok Sabha Google Trends - મોદીની રાહુલ કરતા 6 ગણી વધુ સર્ચિંગ, પ્રિયંકા-મમતાથી આગળ માયાવતી..
Google એ લોંચ કરી Go Search એપ, જાણો 7 વાતો
Google એ નવી ગો સર્ચ એપ લોંચ કરી છે. યુઝર્સ તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. જાણો આ એપની 7 ખાસ વાતો..
1. ગૂગલ ગો સર્ચ એપને એડ્રોયડ 5.0 લૉલીપૉપ અને ત્યારબાદવાળા કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા એંડ્રોયડ ડિવાઈસેજમાં ઈસ્ટોલ કરી શકાય છે.
2. આ ટૈક્સ્ટ બોલીને પણ સંભળાવે છે.
3. આ ફક્ત સાત એમબીનો છે.
4. ગો સર્ચની મદદથી ટૈક્સ્ટને કૈમરા ફ્રેમમાં મુકીને વાંચી શકાય છે.
5. ગો સર્ચને કૈમરા ફ્રેમમાં મુકીને ટ્રાંસલેટ કે સર્ચ કરી શકાય છે.
6. કેટલાક દેશોમાં આ એપ પહેલાથી જ ઉપલબ્ધ હતુ અને હવે તેને દુનિયાભરમાં બધા યુઝર્સ માટે પ્લે સ્ટોર પર રોલઆઉટ કરી દેવામાં આવ્યુ છે.
7.સર્ચ રિઝલ્ટ્સ આપવા ઉપરાંત આ એપ સારો અનુભવ આપવા માટે સર્ચ રિઝલ્ટ્સને યાદ પણ રાખે છે.

