ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: બુધવાર, 12 મે 2021 (17:16 IST)

UPPSC PCS Pre exam 2021- યૂપીપીસીએસની જૂનમાં થનારી પ્રારંભિક પરીક્ષા સ્થગિત

ઉત્તર પ્રદેશ લોક સેવા આયોગ અમ્મિલિત રાજ્ય અધીનસ્થ સેવા પીસીએસ 2021ની પ્રારંભિક પરીક્ષાને આવતા આદેશ સુધી સ્થગિત કરી નાખ્યો છે. કોરોના સંક્રમણને જોતા ઉતર પ્રદેશ લોક સેવા આયોગની PCS પ્રારંભિક પરીક્ષા 2021 અને જૂનમાં થનારી બધી પરીક્ષાઓને સ્થગિત કરી નાખ્યો છે. તેની યૂપીપીસીએસની વેબસાઈટ પર એક નોટિફિકેશન રજૂ કરાયો છે. પરીક્ષા નિયંત્રક ર્વિંદ મિસ્જ્રના મુજબ આ પરીક્ષાઓ આવતી તારીખ પછી જાહેર કરાશે. 
 
આ નોટિફિકેશનમાં લખ્યો છે કે જૂન 2021માં થનારી સહાયક વન રક્ષક અને વન અધિકારી પરીક્ષા 2021 અને પ્રવક્તા પરીક્ષા રજાકીય ઈંટર કૉલેજ પરીક્ષા 2020ને અગ્રિમ આદેશ સુધી સ્થગિત કરાયો છે. તમને જણાવીએ કે એસડીએમના 53 પદો સાથે પીસીએસના કુળ 538 પદો માટે 6,91,173 ઉમેદવારોને આવેદ કર્યો છે. તમને જણાવીએ કે આ પરીક્ષા માટે આવેદન પ્રક્રિયા 5 ફેબ્રુઆરીને શરૂ થઈ હતી.