સંબંધિત સમાચાર
- LIVE: દેવેન્દ્ર ફડણવીસ જ બનશે મહારાષ્ટ્રના સીએમ, બીજેપીની બેઠકમાં બની સહમતિ
- મહારાષ્ટ્ર CM - CM ફડણવીસ, ડિપ્ટી રહેશે શિંદે અને અજીત પવાર, આવતીકાલે ત્રણ નેતા જ લેશે શપથ
- Maharashtra CM: શુ 5 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ જ લેશે CM તરીકે શપથ ?
- મહારાષ્ટ્ર CM અપડેટ - માની ગયા શિંદે, ગૃહ વિભાગ ફડણવીસને , શુ હવે અજીત પવાર જીદ પર અડ્યા છે ?
- Maharashtra New CM -લોકોની ઈચ્છા છે કે હું મહારાષ્ટ્રનો CM બનું... હવે શું છે એકનાથ શિંદેનો પ્લાન, સરકાર બનાવતા પહેલા કર્યો મોટો દાવો
Maharashtra CM Oath Ceremony ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના સીએમ બન્યા, શિંદે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા
विघ्नेश विघ्नचयखण्डननामधेय श्रीशंकरात्मज सुराधिपवन्द्यपाद।
— Devendra Fadnavis (@Dev_Fadnavis) December 5, 2024
दुर्गामहाव्रतफलाखिलमंगलात्मन् विघ्नं ममापहर सिद्धिविनायक त्वम्॥
???? Took darshan and blessings of Shri Siddhivinayak before taking Oath as Maharashtra's Chief Minister. With a heart full of faith, prayed for our beloved… pic.twitter.com/FL11GoLeEI
- દેવેન્દ્ર ફડણવીસ ત્રીજીવાર બનશે સીએમ, મોટા મોટા નેતા પહોચી રહ્યા છે મુંબઈ
#WATCH महाराष्ट्र: केंद्रीय गृह मंत्री अमित शाह महाराष्ट्र सरकार के शपथ ग्रहण समारोह के लिए मुंबई पहुंचे। pic.twitter.com/WBG2pGYhz3
— ANI_HindiNews (@AHindinews) December 5, 2024
#WATCH | Mumbai | Ahead of oath ceremony, Maharashtra CM-designate Devendra Fadnavis's wife, Amruta Fadnavis says, "It is a beautiful day when Devendra ji has become MLA for the 6th time and for the third time he has got the CM post. We are happy about it but the sense of… pic.twitter.com/QIP3bWJIuD
— ANI (@ANI) December 5, 2024
દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લેશે. આઝાદ મેદાનમાં 5 ડિસેમ્બરે સાંજે 5.20 કલાકે શપથ ગ્રહણ સમારોહ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફડણવીસનું 5 સાથે શું જોડાણ છે?
મકર રાશિ મુજબ પંચમીના રોજ સાંજે 5.20 થી 6.45 સુધીનો સમય શપથ લેવા માટે ખૂબ જ શુભ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત અજિત પવાર અને એકનાથ શિંદે પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે.
#WATCH मुंबई: अभिनेता रणबीर कपूर और रणवीर सिंह महाराष्ट्र सरकार के शपथ ग्रहण समारोह में पहुंचे।
— ANI_HindiNews (@AHindinews) December 5, 2024
(वीडियो सोर्स: ANI/DG-IPR) pic.twitter.com/xcNfwqnKsz
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને NDA શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો, કેન્દ્રીય પ્રધાનો અને NDAના અન્ય નેતાઓ હાજર છે.
#WATCH मुंबई: महाराष्ट्र सरकार के शपथ ग्रहण समारोह में केंद्रीय गृह मंत्री अमित शाह, भाजपा के राष्ट्रीय अध्यक्ष जे.पी. नड्डा, रक्षा मंत्री राजनाथ सिंह, उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ और NDA शासित राज्यों के मुख्यमंत्री और उपमुख्यमंत्री, केंद्रीय मंत्री व अन्य NDA नेता… pic.twitter.com/oZC2DMrJLv
— ANI_HindiNews (@AHindinews) December 5, 2024
દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
#WATCH महाराष्ट्र के मनोनीत मुख्यमंत्री देवेंद्र फडणवीस, शिवसेना प्रमुख एकनाथ शिंदे, एनसीपी प्रमुख अजित पवार शपथ ग्रहण समारोह में भाग लेने के लिए मुंबई के आजाद मैदान पहुंचे।
— ANI_HindiNews (@AHindinews) December 5, 2024
(वीडियो सोर्स: ANI/DG-IPR) pic.twitter.com/GOJeM6OCTJ

