વર્ષ 2016 માં લોકપ્રિય રહ્યા આ સેલિબ્રિટીઓના લગ્ન, જુઓ ફોટા

Last Updated: બુધવાર, 28 ડિસેમ્બર 2016 (16:48 IST)
આ વર્ષે બૉલીવુડ ઘણા સેલિબ્રિટી લગ્નના બંધનમાં બંધ્યા. બધા સેલિબ્રિટી એમના લગ્નને પ્રાઈવેસીમાં રાખ્યું પણ સોશળ મીડિય પર ફેમસ કરી દીધા. એકટ્રેસ અસિનએ 10 જાન્યુઆરીએ માઈક્રોમેક્સના સીઈઓ રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા. બન્નેએ પહેલ ચર્ચમાં ક્રિશ્ચ્ન રીત પછી હિંદુ રીતી રિવાજ મુજબ સત ફેરા લઈને લગ્ન કર્યા. એ બન્નેના લગ્ન પાછળ અક્ષય કુમારનો હાથ હતો. 
 


આ પણ વાંચો :