સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (15:54 IST)

Sheikh Hasina શેખ હસીનાની સામે ધરપકડનું વૉરંટ

Sheikh Hasina- ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીના વિરુદ્ધ જુલાઈ-ઑગસ્ટમાં થયેલા નરસંહાર સહિત માનવતા વિરુદ્ધના ગુનાઓમાં કથિત સંડોવણી બદલ ધરપકડનું વૉરંટ જાહેર કર્યું છે.
 
બે અલગ-અલગ અરજીઓના સંદર્ભમાં શેખ હસીના અને ઓબેદુલ કાદેર સહિત કુલ 46 લોકો સામે આ પ્રકારે ધરપકડનું વૉરંટ જાહેર કરવામાં આવ્યું છે.
 
ઓબેદુલ કાદેર આવામી લીગના જનરલ સેક્રેટરી હતા. તેમને 18 નવેમ્બર સુધીમાં ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.