શનિવાર, 31 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 14 માર્ચ 2022 (14:18 IST)

દાદાનો નાગિન ડાન્સ જોઈ યુવાનો પણ શરમાઈ જાય, લોકોએ કહ્યું ‘આ સ્ટેપ નાગને પણ ખબર નહીં હોય’

nagin dance video viral
ઈન્ટરનેટ (Social Media)ની દુનિયામાં વિવિધ પ્રકારના ડાન્સના વીડિયો (Dance Video) વાયરલ થતા રહે છે. આ કહેવતને દર્શાવતો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં બે વૃદ્ધોએ સાથે મળીને એવો નાગિન ડાન્સ કર્યો, જેને જોઈને યુવાનો પણ શરમાઈ જશે.
 
વીડિયો જોઈને તમારા મનમાં ‘જોશ’ તો ભરાઈ જ ગયો હશે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ ફની વીડિયો ઇન્સ્ટાગ્રામ પર Giedde નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો તેને જોરદાર શેર કરી રહ્યા છે અને ફની કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.