ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 18 નવેમ્બર 2022 (14:06 IST)

Rahul Gandhi - રાહુલને મારી નાખવાની ધમકી: પત્રમાં લખ્યું- ઈન્દોર વિસ્ફોટોથી હચમચી જશે, રાહુલને રાજીવ પાસે મોકલશે

ઈંદોરમાં એક દુકાન પર સનસનીખેજ લેટર મળ્યુ છે. તેમાં કાંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ખાલસા કૉલેજમાં થતી સભા પર હુમલાની ધમકી આપી છે. તેની સાથે આખા ઈંદોરને બમ વિસ્ફોટથી આતંક મચાવવાની ધમકી પણ આપી છે. પત્ર મોકલનાર વ્યક્તિની જગ્યાએ રતલામના બીજેપી ધારાસભ્ય ચેતન કશ્યપનું નામ એન્વલપ પર લખવામાં આવ્યું છે.
 
पत्र में सबसे ऊपर वाहे गुरु लिखा है। फिर नीचे लिखा है... 1984 में पूरे देश में भयंकर दंगे हुए। सिखों का कत्लेआम किया गया। किसी पार्टी ने इस जुल्म के खिलाफ आवाज नहीं उठाई। लेटर में आगे लिखा है... नवंबर के आखिरी महीने में इंदौर में जगह-जगह भयानक बम विस्फोट होंगे। बम विस्फोटों से पूरा इंदौर दहल उठेगा। बहुत जल्द ही राहुल गांधी की इंदौर यात्रा के समय कमलनाथ को भी गोली मार दी जाएगी। राहुल गांधी को भी राजीव गांधी के पास भिजवा दिया जाएगा।
 
જણાવી દઈએ કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 23 નવેમ્બરે એમપીમાં પ્રવેશી રહી છે. તેઓ 28 નવેમ્બરે ઈન્દોરમાં સભા કરશે.