શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : સોમવાર, 6 જાન્યુઆરી 2020 (20:34 IST)

નવરાત્રીના સર્વશ્રેષ્ઠ મૂહૂર્તમાં પૂજા કરો

શારદીય નવરાત્ર 21 સેપ્ટેમબરથી શરૂ થઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલતી આ પૂજામાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરાય છે. હિન્દુ પરંપરા મુજબ આ 10 દિવસોનો ખાસ મહત્વ હોય છે. માં દુર્ગાની પૂજામાં ખાસ પૂજા સ્થળ પર ધ્યાન અપાય છે. 

કેવી રીતે કરીએ ઘટસ્થાપના

સવારે  : 6.16 મિ. થી 7.46 મિ. સુધી (શુભ)
સવારે: 10.47 મિ. થી બપોરે 12.17 મિ. સુધી (ચર)
બપોરે. 12.18 મિ. થી બપોરે 12.17 મિ. સુધી(લાભ)
બપોરે. 4.48 મિ. થી સાંજે 6.18 મિ. સુધી (શુભ)
સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત 
 
સવારે  : 4.48 મિ. થી 5.02 મિ. સુધી (બ્રહ્મ મૂહૂર્ત)
સવારે  : 11.53 મિ થી બપોરે 12.17 મિ સુધી 
નવરાત્રીમાં રાશિમુજબ કરો આ ઉપાય
 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો