સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : સોમવાર, 11 નવેમ્બર 2019 (17:37 IST)

નવરાત્રિ 2017- આ વર્ષે ડોલીમાં સવાર થઈ આવશે શેરાવાળી, રહો સાવધાન

21 સેપ્ટેમબરના દિવસે ગુરૂવારથી શારદીય નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યું છે. નવ દિવસ સુધી ચાલનારી આ પૂજામાં દેવી દુર્ગાના નવ સ્વરૂપ આરાધના કરાય છે. 
 શારદીય નવરાત્ર 2017 : પૂજા અને મૂહૂર્યનો સમય નવરાત્રિ ગુરૂવારના દિવસથી શરૂ થઈ રહ્યા છે. તેથી આ વર્ષે માતા શેરાવાલી ડોલી પર સવાર થઈને ભક્તોથી મળવા આવી રહી છે. એવું માનવું છે કે ઘટસ્થાપનાના દિવસ મુજબ માતાની સવારિઓ બદલાય છે. તેથી દર વર્ષે માતાનો વાહન જુદા જુદા હોય છે. 
 
આ સમયે માતાનો આગમન ડોલી પર થઈ રહ્યું છે. તેનું ફલાફલ સારું નહી ગણાઈ રહ્યું છે. 
માન્યતા મુજબ માતાની સવારીના દિવસ મુજબ હોય છે 
 
સોમવારને માતાની સવારી : હાથી 
મંગળવારે માતાની સવારી: ઘોડો 
બુધવારે માતાની સવારી : ડોલી 
ગુરૂવારે  માતાની સવારી : ડોલી 
શુક્રવારે માતાની સવારી  : ડોલી 
શનિવારે માતાની સવારી : ઘોડો 
રવિવારે માતાની સવારી : હાથી 
નવ દિવસે માતા ભગવતીના જુદા-જુદા રૂપોની પૂજા કરાય છે. 
પહેલા દિવસે શેલપુત્રી દેવી:- શૈલપુત્રી ભગવતી પાર્વતી કહેવાય છે. શૈલપુત્રીની પૂજા અર્ચના કરવાથી સુયોગ્ય વરની પ્રાપ્તિ અને તપસ્વી બનવાની પ્રેરણા મળે છે. 
બીજા દિવસે બ્રહ્મચારિણી દેવી:- માતાની આરાધના કરવાથી દીર્ઘ આયુની પ્રાપ્તિ હોય છે. 
ત્રીજા દિવસે ચંદ્રઘટા દેવી:- ભગવતી ચંદ્રમાને માથા પર ધારણ કરે છે. માતાની આરાધના કરવાથી માતા અને ભગવાન શિવ પ્રસન્ન હોય છે. 
ચોથો દિવસ કુષ્માંડા દેવી- કુષ્માંડા દેવીની પૂજા કરવાથી ધન ધાન્ય અને ઉપજના ઉત્પાદનમાં ખૂબ વૃદ્ધિ હોય છે. 
પાંચમો દિવસ સ્કંદમાતા- ભગવતીની આરાધનાથી પુત્રની પ્રાપ્તિ હોય છે. સાથે જ એ દીર્ઘાયુ હોય છે. ભગવતી મહાલક્ષ્મીના રૂપ 
છટ્ઠો દિવસ કાત્યાયની દેવી - ભગવતી મહાલક્ષ્મીનો રૂપ છે. આરાધના કરવાથી ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ હોય છે. 
સાતમો દિવસ કાલરાત્રિ દેવી- ભગવતીની આરાધના કરવાથી સંકટથી મુક્તિ મળે છે સાથે જ આ દિવસે નિશા પૂજા પણ કરાય છે. બધી મનોકામના ફળોની પ્રાપ્તો હોય છે. 
આઠમો દિવસ મહાગૌરી દેવી- ભગવતીની પૂજા કરવાથી દાંપત્ય જીવન સુખમય હોય છે.
નવમો દિવસ - સિદ્ધિદાત્રી દેવી- બધા મનોકામના ફળોની પ્રાપ્તિ હોય છે. સાથે જ ભક્તોને સિદ્ધીની પ્રાપ્તિ પણ હોય છે.