ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Modified: બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (11:16 IST)

સપ્તમીને મંદિરમાં મૂકી આવો આ સાત વસ્તુઓ

નારિયેળ લાલ ચુનરીમાં બંધાયેલું 
કાલા તલ 
સાત જોડ લવિંગ 
સાત સોપારી 
સાત કમલકાકડી 
મીઠા પાન(વર્ક લાગેલું)
દાડમ 
આ બધી વસ્તુઓને સવા મીટર કાળા કપડામાં કરીને દેવી ચંડિકાને સમર્પિત કરી આવો. કોઈ પણ પ્રકારનો સંકટ હોય, દરેક નો સમાધાન થઈ જશે. મા કાળીની કૃપા બનશે.