બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (17:57 IST)

ફરી 6 વર્ષની બાળકી પર હેવાનિયત

રાજધાની દિલ્હીમાં બુધવારે વધુ એક 6 વર્ષની દલિત બાળકી પર ગેંગરેપનો કેસ સામે આવ્યો છે. દિલ્હીના મયૂર વિહાર વિસ્તારમાં 6 વર્ષની બાળજી સાથે તેમના પાડિશીએ જ દુષ્કર્મ કર્યો. બાળકી રડતાં રડતાં ઘરે પહોંચી , ડરીને કહ્યું- 2 લોકોએ બળજબરી કરી ; ફ્રોક સાથે બાળકીના હાથ બાંધી દીધા હતા FIR નોંધતા સમયે પોલીસ પર આનાકાની કરવાનો આરોપ છે.  આ ઘટનામાં પોલીસે બેમાંથી એક આરોપીની ધરપકડ કરી લીધી છે , પરિવાર પૌલીસ પર FIR દાખલ કરવામાં આનાકાની કરવાનો આરોપ લગાવ્યો છે , જે બાળકી હાલ સમજણી પણ થઈ નથી , તેના પર દુષ્કર્મીઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે .