બનાસકાંઠાનાં ડીસાનાં રાણપુરનાં 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું - A 35 year old youth from Ranpur, | Webdunia Gujarati
સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2023 (14:39 IST)

બનાસકાંઠાનાં ડીસાનાં રાણપુરનાં 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું

heart attack vs cardiac arrest
બનાસકાંઠાના ડીસામાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પરિવાર સાથે પાવાગઢ દર્શન કરવા ગયેલો યુવક પરત ફરી રહ્યો હતો તે સમયે હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. 
 
પાવાગઢ દર્શન કરી પરત ફરતા બેભાન થઇ ઢળી પડ્યો ડીસા તાલુકાના 5 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે.
 
રાજ્યમાં હજુ પણ હાર્ટ એટેકથી લોકોનાં મોત નિપજવાનો સીલસીલો ચાલુ છે. ત્યારે જીલ્લામાં ત્રણ દિવસમાં 2 લોકોનાં હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.