બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 24 જૂન 2018 (13:40 IST)

અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદની જોરદાર એંટ્રી

અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદની જોરદાર એંટ્રી થઈ ગઈ છે. વાતારવરણમાં પસરી ઠંડક અમદાવાદમાં આજે સવારેથી વરસાદા ચાલૂ થયું. ધોધમાર મેઘ મહેર ચાલૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ ગતી. કાલે પણ આટકોટ, રાજકોટ, બોટાદમાં વાતાવરણ પલટો. જિલ્લાના અનેક વિસ્તારમાં ધીમે ધીમે વરસાદ થયું. 
 
રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા તો અમુક વિસ્તારમાં વાદલ છવાયું  
 
વરસાદથી વાતારવરણમાં પસરી ઠંડક આટકોટ, રાજકોટ, બોટાદ, ગોંડલ, જસદણ, શાપર સહિત વિસ્તારિમાં ધીમેધીમે વરસાદ ચાલૂ.