બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 ડિસેમ્બર 2021 (11:25 IST)

આણંદ કોર્ટે આપ્યો મહત્વ પૂર્ણ ચુકાદો,

આણંદ કોર્ટે આપ્યો મહત્વ પૂર્ણ ચુકાદો,
આણંદ કોર્ટે આપ્યો મહત્વ પૂર્ણ ચુકાદો, તારાપુરના ખડા ગામે 6 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારને 20 વર્ષની ફટકારી સજા, ભોગ બનનાર બાળકને 5 લાખનું વળતર આપવા કોર્ટનો હુકમ