1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (16:43 IST)

સુરતના માંડવી આમલી ડેમમાં હોડી પલટી, 10 લોકો હતા સવાર, 2ની મોત

સુરતના માંડવીના આમલી ડેમમાં બોટ પલટી જવાથી 10 લોકો તેમાં ડૂબી ગયા છે. અત્યાર સુધી બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હજૂ પાંચ લોકોની શોધખોળ ચાલી રહી છે.
 
નાવ પલટવાને પગલે બેઠેલા તમામ ચીસાચીસ કરી ઉઠતા આસપાસના વિસ્તારમાં રહેલા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. જેને પગલે 1 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે.