Banaskantha Floods- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠા પ્રવાસે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના સૂઈગામ સહિત વરસાદી તારાજીનો તાગ મેળવવા મુલાકાત લેવા પહોંચ્યા ત્યા પૂર પીડિત લોકોથી મળ્યા અને પૂર સ્થિતિ અસરકારક જગ્યાઓની મુલાકાત લીધી અને સરકાર તરફથી તેમને મદદ મળશે આવી વાત પણ કરી.
બીજા દિવસે વાવના માડકા ગામે પહોંચ્યા, મુખ્યમંત્રીએ માડકા ગામના સ્થાનિકો સાથે સંવાદ કર્યો, લોકોએ પોતાની મુશ્કેલી અને રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ મૂકી, વહીવટી તંત્ર દ્વારા કપરી પરિસ્થિતિમાં આપેલી સેવાઓ બદલ સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો
બનાસકાંઠાના સૂઈગામ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ વેર્યો વિનાશ. વરસાદી તારાજીનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જશે બનાસકાંઠા. સરહદીય સુઈગામ પંથકમાં છઠ્ઠે દિવસે પણ વરસાદી તારાજી યથાવત. પૂરની પરિસ્થિતિને લઈ રાજ્ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પહોંચશે સુઈગામ.