શનિવાર, 8 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (15:45 IST)

રાજ્ય સરકારે બાળ સેવા યોજના બંધ કરી

gujarat goverment close bal seva yojana
ગુજરાતમાં સરકારે કોરોનાકાળમાં શરૂ થયેલી બાળ સેવા યોજનાનો બાળમરણ થઈ ગયુ છે. રાજ્ય સરકારે બાળ સેવા યોજના બંધ કરી. રાજ્ય સરકારે બાળ સેવા યોજના બંધ કરી
 
કોરોનાકાળમાં શરૂ કરેલી મોટી યોજના રૂપાણી સરકારે કરી બંધ છે જાણીને આપ પણ નવાઈ પામશો કે જે કારણથી સરકારે બાલ સેવા યોજના ને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીમાં સરકારે અનાથ અને નિરાધાર બનેલા બાળકો માટે બાલ સેવા યોજાનાનો પ્રારંભ કર્યો હતો જેમાં જે લોકોએ કોરોનાના કારણે માતા પિતા ગુમાવ્યો હોય તેમના ભરણપોષણથી લઈને વિદેશમાં અભ્યાસ કરવા સુધીની જોગવાઈ રાખવામાં આવી હતી