શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 2 માર્ચ 2021 (21:26 IST)

ગુજરાતના રાજકારણના મોટા સમાચારઃ- માર્ચના અંતિમ સપ્તાહમાં નવા નામોની થશે જાહેરાત.

ગુજરાતના રાજકારણના મોટા સમાચારઃ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને ગુજરાત નેતા વિપક્ષ તરીકે પરેશ ધાનાણીના રાજીનામા કોંગ્રેસ હાઇકમાન્ડે મંજૂર રાખ્યા. માર્ચના અંતિમ સપ્તાહમાં નવા નામોની થશે જાહેરાત.