રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (16:16 IST)

અમર થઈ ગયા મહેશ-નરેશ... સાંભળતા જ રડી પડ્યા હિતુ કનોડિયા, વીડિયો જોઈને ભાવુક થઈ જશો

પાટણમાં મહેશ અને નરેશ કનોડિયાના નિધનને એક વર્ષ થતા શ્રદ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં હિતુ કનોડિયાએ પણ હાજરી આપી હતી. જોકે પિતાના ગીતો સાંભળીને તેઓ રડી પડ્યા હતા.
 
તેમના પિતાને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલી આપી હતી. કાર્યક્રમમાં હાજર રહેલા કલાકારોએ મહેશ અને નરેશના ગીતો ગાયા હતા. જે ગીતો સાંભળીને હિતુ કનોડિયા ખુબ ભાવુક થઈ ગયા હતા. જેમા હિતું કનોડિયાી આંખોમાં પાણી આવી ગયું હતું.