સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 જાન્યુઆરી 2020 (12:32 IST)

મકર સંક્રાતિ 2020- Statue Of unity પર પતંગબાજીના શાનદાર દ્ર્શ્ય (જુઓ ફોટા)

અમદાવાદ- ઉત્તરાયણના અવસર પર મંગળવારને કેવડિયા સ્થિત Statue Of unity પર પતંગબાજી માટે લોકોની ભીડ ઉમડી. આકાશમાં સરદાર પટેલની પ્રતિમાની આસપાસ ઉડતી રંગ બેરંગી પતંગએ બધાનો મન મોહી લીધું. 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ફોટાને તેમના ટ્વીટર અને ઈંસ્ટાગ્રામ અકાઉંટ્સ પર શેયર કર્યું અને  લોકોથી પતંગબાજીનો અદભુત નજારો જોવાની અપીલ કરી.  મકર સંક્રાતિના અવસર પર જુઓ પતંગબાજીનો શાનદાર દ્ર્શ્ય.