સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 29 જુલાઈ 2018 (08:52 IST)

ગુજરાતમાં પાણીપુરી પર પ્રતિબંધ,દરેક જગ્યા વેચાણ પર લાગશે પ્રતિબંધ થાય છે આ રોગો

ગુજરાતના વડોદરા જિલા પ્રશાસનએ પાણીપુરી પર પ્રતિબંધ લગાવી દીધું છે. પ્રશાસનએ કીધું કે લોકોના આરોગ્યની સાથે કોઈ રીતેનો બેદરકારી નહી કરાવી શકાય છે. 
 
પ્રશાસનએ કીધું કે પાણી પુરીને બનાવવામાં સાફ સફાઈ અને જરૂરી માપદંડની અનજુઓ કરાય છે. 
 
જો કોઈ ઢીળ કરી તો લોકોને પીલિયા ટાઈફાઈડ અને વિષાક્ત ભોજન જેવા રોગો થઈ શકે છે. 
 
પણ પ્રશાસનએ આ પણ જણાવ્યું કે આ પ્રતિબંધ અસ્થાયી રીતે લગાવાયું છે. 
 
પ્રશાસનએ કાર્યવાહી કરતા વિક્રેતાઓના ઠેકાણા પર છાપામારી કરી ખરાબ સમાન પણ જબ્ત કર્યું છે. 
 
ગુજરાતના સ્વાસ્થય રાજયમંત્રી એ કહ્યું છે કે બીજા શહરોમાં પણ પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવાશે.