ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (17:21 IST)

ગુજરાતમાં રાજકીય ભૂકંપ

ગુજરાતમાં રાજકીય ભૂકંપ
મહેસાણા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ
નારાયણ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
આજે નારાયણ પટેલ ભાજપમાં જોડાશે

ગુજરાતમાં કોંગ્રેસનો આંતરિક ડખો અને રોષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ સોશિયલ મીડિયા પર શાયરી પોસ્ટ કરીને કોંગ્રેસના નેતાઓ સામે નિશાન તાક્યું હતું.એક વર્ષ પહેલાં AMCના વિપક્ષના પદેથી દિનેશ શર્માએ રાજીનામું આપ્યું હતું.