1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 જુલાઈ 2021 (09:25 IST)

સાબરમતી-મહેસાણા અને સાબરમતી-પાટણ ડેમુ સ્પેશિયલ ટ્રેનોના સમયમાં થયો ફેરફાર

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ મંડળના સાબરમતી થી મહેસાણા અને પાટણ વચ્ચે ચલાવવામાં આવી રહેલ ટ્રેન નંબર 09431 સાબરમતી-મહેસાણા ડેમુ અને ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ ડેમૂ સ્પેશિયલ ટ્રેનોના આગમન પ્રસ્થાન સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે: -
 
1.    ટ્રેન નંબર 09431 સાબરમતી - મહેસાણા ડેમુ સ્પેશિયલનો આગમન / પ્રસ્થાન સમય સાબરમતી - / 16.30 કલાકે, ચાંદખેડા 16.37 / 16.38 કલાકે, ખોડીયાર 16.43 / 16.44 કલાકે, કલોલ 16.52/16.54 કલાકે, ઝુલાસણ 17.02/17.03 કલાકે, ડાંગરવા 17.10 / 17.11 કલાકે, આંબલીયાસન 17.19 / 17.20 કલાકે, જગુદન 17.36 / 1737 કલાકે અને મહેસાણા 18.10 કલાકે રહેશે.
 
2.  ટ્રેન નંબર 09433 સાબરમતી - મહેસાણા ડેમુ સ્પેશિયલનો આગમન / પ્રસ્થાન સમય સાબરમતી - / 18.20 કલાકે, ચાંદખેડા 18.27 / 18.28 કલાકે, ખોડિયાર 18.32 / 18.33 કલાકે, કલોલ 18.42 / 18.43 કલાકે, ઝુલાસણ 18.52 / 18.54 કલાકે, ડાંગરવા 19.01 / 19.03 કલાકે આંબલીયાસન 19.11 / 19.12 કલાકે, જગુદન 19.20 / 19.21 કલાકે, મહેસાણા 19.55 / 19.57 કલાકે અને પાટણ 21.00 કલાકે રહેશે.