શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 6 નવેમ્બર 2021 (15:22 IST)

ગુજરાતમાં કડકડતી ઠંડીની મોસમ વચ્ચે ફરી એક વાર કમોસમી વરસાદની આગાહી

weather news
ગુજરાતમાં કડકડતી ઠંડીની મોસમ વચ્ચે ફરી એક વાર કમોસમી વરસાદની આગાહી

નવા વર્ષની શરૂઆત સાથે રાજ્યમાં ઠંડીનો ચમકારો : કચ્છના નલિયામાં પારો ગગડી ૧૪.૬ ડિગ્રી સુધી પહોંચ્યો