શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: જર્મની , રવિવાર, 30 મે 2010 (15:23 IST)

અભ્યાસ મેચમાં જર્મનીએ હંગેરીને હરાવ્યું

જર્મનીની ફુટબોલ ટીમે ફીફા વિશ્વકપ-2010ના દરમિયાન રમવામાં આવેલ અભ્યાસ મેચમાં હંગેરીને 3-0થી હરાવી દિધું.

જર્મની માટે કાકાઉએ એક ગોલ કર્યો હતો. કાકાઉએ ગુરૂવારે માલ્ટાની વિરુદ્ધ મળેલી 3-0ની જીતમાં પણ બે ગોલનું યોગદાન કર્યું હતું. કાકાઉ સિવાય શનિવારે લુકાસ પોદોલ્સકી અને મારિયો ગોમેજે પણ એક એક ગોલ કર્યો હતો.