શુક્રવાર, 18 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 20 સપ્ટેમ્બર 2009 (15:34 IST)

ભારત-શ્રીલંકાનો અંડર- 16 ફુટબોલ મેચ ડ્રો

ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે કોલંબોમાં રમાયેલો બીજો અંડર 16 મૈત્રી ફૂટબોલ મેચ ગોલ રહિત ડ્રો રહ્યો. મેજબાન ટીમે આક્રમક શરૂઆત કરી પરંતુ તકને ગોલમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહી.

મેહમાન ટીમે જો કે, શરૂઆતમાં ધીમું રમ્યાં બાદ લય પ્રાપ્ત કરી લીધો અને મધ્યાંતર બાદ જોરદાર રમત દેખાડી. ભારતીય ટીમે બીજા હાફમાં દબદબો જાળવી રાખ્યો પરતું ગોલ કરવામાં નિષ્ફળ રહી. ભારતે પ્રથમ મેચમાં જીત નોંધાવી હતી.