અહીંયા ચાલી રહેલ રાષ્ટ્રીય બિલિયર્ડસ તેમજ સ્નૂકર પ્રતિસ્પર્ધામાં શનિવારે રાત્રે રમાયેલ ફાઈનલમાં કોલકત્તાના શાહબાજ ખાને 52.56.55.26.40.25.33.48 બ્રેક અને મુંદીરે 37.45.32.29 તેમજ 45 બ્રેક લગાવી હતી. ગુજરાતના ધ્વજહરિયાને ત્રીજુ અને મહારાષ્ટ્રના આદિત્યને ચોથુ સ્થાન પ્રાપ્ત થયું છે.