Agriculture Budget Nirmala Sitharaman: નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ આજે પોતાનુ અંતિમ પૂર્ણ બજેટ રજુ કરી રહી છે. આ બજેટ સાથે તે દેશની પહેલી એવી મહિલા બની ગઈ છે. જેને દેશનુ સામાન્ય બજેટ 5 મીવાર રજુ કર્યુ હોય. આજે સવારે 11 વાગ્યાથી દેશનુ બજેટ રજુ થવુ શરૂ થઈ ગયુ છે. નાણાકીય...