રવિવાર, 6 ઑક્ટોબર 2024
0

બજેટ 2023-2024 - સહકારી અને ડેરી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપનારું બજેટ

શુક્રવાર,ફેબ્રુઆરી 3, 2023
0
1
કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સિતારમને આજે રજૂ કરેલા બજેટ બાદ વડોદરાના ઉદ્યોગ જગતના સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રિઝે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, ઉદ્યોગોને આ બજેટથી સીધો નહીં પણ આડકતરી રીતે ફાયદો થશે. એફજીઆઈના પ્રમુખ અભિષેક ગંગવાલનુ કહેવુ ...
1
2
નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં દેશનુ પાંચમુ કેન્દ્રીય બજેટ રજુ કર્યુ છે. આ મોદી સરકારના બીજા કાર્યકાળનુ અંતિમ પૂર્ણ બજેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સામાન્ય માણસને મોટી રાહત આપી છે. આ ઉપરાંત તેમણે પીએમ આવાસ યોજના પર પણ મોટી જાહેરત ...
2
3
બજેટ રજૂ કરતા દરમિયાન એક નાની ભૂલ કરી નાખી જેનાથી સંસદનુ વાતારવરણ થોડા પલ માટે હળવુ થઈ ગયુ અને બધા સાંસદ પણ હંસવા લાગ્યા તેના પર નાણામંત્રા નિર્મલાએ તરત વાતમાં સુધાર કર્યો.
3
4
નવું ટેક્સ સ્લેબ બજેટ 2023, નવો ટેક્સ સ્લેબ બહાર પાડવામાં આવ્યો નવા ટેક્સ સ્લેબ બજેટ 2023 નાણા પ્રધાન સીતારમણે નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરી છે.
4
4
5
નાણામંત્રી સામાન્ય બજેટ રજુ કરી રહ્યા છે. સામાન્ય બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે પેન કાર્ડ (Pan Card) ના ઉપયોગને લઈને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યુ કે PAN ને કોમન બિઝનેસ આઈડેંટિફાયર બનાવશે.
5
6
Agriculture Budget Nirmala Sitharaman: નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ આજે પોતાનુ અંતિમ પૂર્ણ બજેટ રજુ કરી રહી છે. આ બજેટ સાથે તે દેશની પહેલી એવી મહિલા બની ગઈ છે. જેને દેશનુ સામાન્ય બજેટ 5 મીવાર રજુ કર્યુ હોય. આજે સવારે 11 વાગ્યાથી દેશનુ બજેટ રજુ થવુ ...
6
7
નાણામંત્રી નિર્મલા સીતરમણએ સંસદમાં બજેટ ભાષ્ણ શરૂ કરી નાખ્યો છે. તેણે કહ્યુ કે ભારત દુનિયાની અર્થવ્યસ્વથા નો ચમકતો તારો છે વિશ્વમાં ભારતનું કદ સતત વધી રહ્યું છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે
7
8
Education Budget Nirmala Sitharaman: આજે સવારે 11 વાગ્યાથી દેશનુ બજેટ રજુ થવુ શરૂ થયુ છે. નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે એજ્યુકેશન સેક્ટર માટે બજેટમાં ખાસ ધ્યાન આપ્યુ છે. બજેટ રજુ કરતા તેમણે એલાન કર્યુ છે કે સરકારા આગામી નાણાકીય વર્ષમાં નેશનલ ...
8
8
9
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગે દેશનુ સામાન્ય બજેટ રજુ કરી રહ્યા છે. નાણાકીયમંત્રીની જાહેરાત પર શેર બજારની નજર પણ રહેશે. આ બજેટ રજુ થતા પહેલા શેર બજારે મજબૂત શરૂઆત કરી છે. આજે સેંસેક્સ અને નિફ્ટી તેજી સાથે ખુલ્યા છે.
9
10
Nirmala Sitharaman BUDGET 2023-24 Speech Live: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે દેશનું સામાન્ય બજેટ (બજેટ 2023) રજૂ કરશે. જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે સંસદ ભવન પહોંચ્યા છે. આ પહેલા તેઓ ...
10
11
નાણાકીય વર્ષ 21માં નોંધપાત્ર જીડીપી સંકોચનમાં જોવા મળેલા મહામારીની બે લહેરની અસર પછી, ઓમિક્રોનની ત્રીજી તરંગમાં વાયરસથી ઝડપી રિકવરીએ 2022ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં આર્થિક ઉત્પાદનનાં નુકસાનને ઘટાડવામાં ફાળો આપ્યો હતો. પરિણામે, નાણાકીય વર્ષ ...
11
12
સર્વેક્ષણમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જ્યારે વિકાસ રોજગારીનું સર્જન કરે છે ત્યારે તે સર્વસમાવેશક હોય છે. સત્તાવાર અને બિનસત્તાવાર બંને સ્ત્રોતો એ વાતની પુષ્ટિ કરે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રોજગારીનું સ્તર વધ્યું છે, કારણ કે પિરિયોડિક લેબર ...
12
13
આત્મનિર્ભર ભારત (Aatmnirbhar Bharat) ઝુંબેશને વધુ મજબૂત અને વેગ આપવા માટે આ વખતનાં બજેટ (Budget-2023) માં આયાત થતા વિવિધ માલ પર કસ્ટમ ડ્યુટીમાં વધારો (Custom Duty Hike) જાહેર કરી શકાય છે. આ પગલાથી સરકારનું મેક ઇન ઇન્ડિયા(Make In India) ઝુંબેશને મદદ ...
13
14
આજે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ 2023નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટને લઈને દરેકને ઘણી અપેક્ષાઓ હોય છે. બજેટમાં તમારા માટે શું હશે
14
15
Budget નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરવા જઈ રહી છે. 2024ની સામાન્ય ચૂંટણી પહેલા તેમની પાંચમી અને છેલ્લી સરકાર છે સંપૂર્ણ બજેટ. આ વખતે બજેટ પહેલા લોકોને ઘણી અપેક્ષાઓ છે. આવી સ્થિતિમાં, અમે અહીં કેટલીક બજેટ ...
15
16
કેંદ્ર સરકારની સાથે-સાથે ખૂબ જલ્દી જ દેશની જુદી-જુદી રાજ્ય સરકાર પણ તેમના બજેટ રજૂ કરશે. શું કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારના બજેટમાં કોઈ અંતર હોય છે. બંનેમાં નાણાં એકત્ર કરવાની વ્યવસ્થા કેવી છે.
16
17
તમે જે રીતે તમારા ઘરનુ બજેટ બનાવો છો એ જ રીતે સરકાર દર વર્ષે પોતાનુ બજેટ બનાવે છે. સામાન્ય બજેટમાં સરકારની આવક અને ખર્ચનો હિસાબ-કિતાબ હોય છે.
17
18
કેન્દ્રીય બજેટ 2023-24 માટે બજેટ તૈયારી પ્રક્રિયાના અંતિમ તબક્કાને ચિહ્નિત કરતો હલવા સમારોહ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રીઓ પંકજ ચૌધરી અને ડૉ. ભાગવત કિસનરાવ કરાડની હાજરીમાં નોર્થ ...
18
19
ગુજરાતમાં 15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ 176(1) મુજબ આ વર્ષનું આ પહેલું સત્ર ...
19