શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2023
Written By
Last Updated : બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (13:10 IST)

Budget 2023 New TAX Slab BUDGET 2023- નવો ટેક્સ સ્લેબ બહાર પાડવામાં આવ્યો

નવું ટેક્સ સ્લેબ બજેટ 2023, નવો ટેક્સ સ્લેબ બહાર પાડવામાં આવ્યો
નવા ટેક્સ સ્લેબ બજેટ 2023 નાણા પ્રધાન સીતારમણે નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરી છે.
 
0- 3 લાખ - કોઈ ટેક્સ નહીં
3-6 લાખ - 5% ટેક્સ
6-9 લાખ - 10% ટેક્સ
9-12 લાખ - 15% ટેક્સ
12-15 લાખ - 20% ટેક્સ
15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ