શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By

ENG Vs NZ- ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 283 રનનો લક્ષ્ય આપ્યો

world cup 2023 Ind Vs Nz
ENG Vs NZ- ઈંગ્લેન્ડનો સ્કોર 283
વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે.
 
ઈનગ્લેન્ડે 283 રન બનાવ્યા છે. જોકે, ઈંગ્લેન્ડે પણ 50 ઓવરની રમતમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડની વિકેટ સતત પડતી રહી. જો રૂટે સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. બટલરે 43 રનનું યોગદાન આપ્યું હતું. હેનરીએ ત્રણ વિકેટ ઝડપી હતી. સેન્ટનર અને ફ્લિપને 2-2 વિકેટ મળી હતી.
 
વર્લ્ડ કપ 2023 ની પ્રથમ મેચ માટે, ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ઈંગ્લેન્ડના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. ઈશ સોઢી, કેન વિલિયમસન અને ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડ તરફથી પ્રથમ મેચમાં નહીં રમે. લોકી ફર્ગ્યુસન પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી.