મંગળવાર, 15 જુલાઈ 2025

કન્યા - પ્રેમ સંબંધ

કન્‍યા રાશીની વ્‍યક્તિના મનમાં પ્રેમની સાથે જવાબદારીની ભાવના પણ રહે છે. તેઓ પ્રેમને શિક્ષણ, સાહસ અને જવાબદારી માને છે. તેમના વિચારો મુજબ પ્રેમ અને સેક્સ શારીરિક નહીં પણ માનસિક પ્રક્રિયા છે. તેઓ ગુણ ઉપર વધારે ધ્‍યાન આપે છે, આ કારણે તેઓ લક્ષ્‍ય થી દૂર રહે છે. વિજાતીય સંબંધ - કન્‍યા રાશી પોતાના પ્રમાણમાં મોટી ઉંમરને વધુ પસંદ કરે છે. તેમના મનમાં અજ્ઞાન તરફ ભય રહેલો હોય છે. તેમને હંમેશા સુરક્ષાની જરૂરીયાત હોય છે. માનસિક રૂપથી તેઓ વૃશ્ચિક તરફ અને શારીરિક રીતે મકર તરફ આકર્ષિત થાય છે. જે સફળ રહે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

HOD થી પરેશાન થઈને આત્મહત્યા કરનારી વિદ્યાર્થીની જીવનની જંગ ...

HOD થી પરેશાન થઈને આત્મહત્યા કરનારી વિદ્યાર્થીની જીવનની જંગ હારી ગઈ, AIIMS ભુવનેશ્વરમાં તોડ્યો દમ
બાલાસોર એફએમ કોલેજની એક વિદ્યાર્થીનીએ આત્મદાહનો પ્રયાસ કર્યો હતો જેમાં તેણી 95 ટકા બળી ગઈ ...

લોર્ડ્સ ટેસ્ટ મેચ હાર્યા બાદ શુભમન ગિલને આવ્યો ગુસ્સો, ...

લોર્ડ્સ ટેસ્ટ મેચ હાર્યા બાદ શુભમન ગિલને આવ્યો ગુસ્સો, હારનો દોષ બેટ્સમેનોને આપ્યો
ટીમ ઈન્ડિયાને લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ...

શું 500 રૂપિયાની નોટ બંધ થવા જઈ રહી છે, RBI એ બેંકોને આપી ...

શું  500 રૂપિયાની નોટ બંધ થવા જઈ રહી છે, RBI એ બેંકોને આપી સૂચના ? જાણો હકીકત
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો ...

જ્યારે ગર્ભવતી થઈ, ત્યારે તેનાથી છૂટકારો મેળવવા માટે, તેણે ...

જ્યારે ગર્ભવતી થઈ, ત્યારે તેનાથી છૂટકારો મેળવવા માટે, તેણે તેને ડ્રગ્સ આપીને બળાત્કાર કર્યો, પછી તેને ખડક પરથી ફેંકી દીધી, જંગલમાં જીવતી મળી આવેલી છોકરીએ તેની પીડાદાયક વાર્તા કહી.
દામોહના શ્રૃંગીરામપુરમાં ગંભીર હાલતમાં મળી આવેલી પીડિત છોકરીના કેસમાં એક નવો ખુલાસો થયો ...

કોણ છે અર્પિત સાગર ? ગુજરાતની મહિલા IAS અધિકારી જેમણે ...

કોણ છે અર્પિત સાગર ? ગુજરાતની મહિલા  IAS અધિકારી જેમણે હાઈવે પર ખાડા માટે NHAI અધિકારી પર લગાવ્યો દંડ
IAS Arpit Sagar News: ઉત્તર પ્રદેશના બરેલીની રહેનારી આઈએએસ અધિકારી ગુજરાતમાં પોતાના કડક ...