મંગળવાર, 8 ઑક્ટોબર 2024

મિથુન - ચરિત્રની વિશેષતા

મિથુન રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - જરૂર કરતા વધારે તર્કસંગત અને વિવેકશીલ, ફક્ત તાત્‍કાલીક તાવરણનો અનુભવ, મૌખીક અભિવ્યક્તિ દ્વારા વિશ્વનો અનુભવ, પૂર્વાગ્રહી હોવું, અસ્‍િથર ચિત્, સતત વિચારોમાં ,રિવર્તન ચરિત્ર વિકાસના લક્ષણો - વિચારો તથા મૌખીક અભિવ્‍યક્તિમાં અનિશ્ચિતતા, આત્‍મા તથા શરીરની રચનાને દ્વૈત્‍ય અવસ્‍થાનો સ્‍વીકાર કરવો, અંતર જ્ઞાનની ઓળખનો આરંભ, સર્વ વ્‍યક્તિ પ્રેમ દ્વારાજ જોડાયેલા છે તેનો સ્‍વીકાર, વિરોધાભાષીને એકબીજામાં જોડવામાં સક્ષમ. અંતઃ કરણના લક્ષણ - દ્વૈત્‍ય અવસ્‍થાનું વિશ્લેષ્‍ાણ કરવું, વિરોધાભાષી- એકજ સિક્કાની બે બાજુ છે તે સ્‍વીકારવું, અંતરાત્‍મા અને ભૌતિક વિષયોને સંયોજનનો અનુભવ કરવો, ઉચ્‍ચ વિચારો સાથે નિમ્‍ન વિચારોને જોડવા, સર્વ ભાઇ-બહેન છે તેનો સ્‍વીકાર કરવો, સર્વ સાથે પ્યાર કરવો. શિક્ષા દ્વારા પ્રેમનો પ્રચાર કરવો.

દૈનિક જન્માક્ષર

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને ...

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા
Dwarka Rain news- ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા શહેરમાં ભારે વરસાદને ...

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, રાજ્યમાં ચોમાસું ભરપૂર ...

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ...

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ
Rickshaw and taxi drivers strike- અમદાવાદ શહેરમાં આજે તમને રસ્તા પર રિક્ષા અને ટેક્ષી ...

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 ...

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી ...

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું ...

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું
છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી ...

Maa Durga Sringar : માતાજીના અદ્ભુત શણગાર: વાયરલ વીડિયોમાં ...

Maa Durga Sringar : માતાજીના અદ્ભુત શણગાર: વાયરલ વીડિયોમાં દેવી નવદુર્ગા થયા સાક્ષાત દર્શન
Maa Durga Sringar- નવરાત્રીના શુભ અવસર પર મા દુર્ગાના અદભુત મેકઅપનો એક વીડિયો સોશિયલ ...

8 ઓકટોબરનું રાશિફળ - નવરાત્રીના 5માં દિવસે આ રાશિઓના ...

8  ઓકટોબરનું રાશિફળ - નવરાત્રીના 5માં   દિવસે આ રાશિઓના જાતકો પર થશે માં સ્કંદમાતાની વિશેષ કૃપા
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક ...

નવરાત્રીના નવમીના દિવસે સિદ્ધિદાત્રી માતા ની પૂજા, જાણો ...

નવરાત્રીના નવમીના દિવસે સિદ્ધિદાત્રી માતા ની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે
Maa Siddhidatri: માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિદ્ધિઓ ...

સિદ્ધિદાત્રી માતાની આરતી

સિદ્ધિદાત્રી માતાની આરતી
જય સિદ્ધિદાત્રી તૂ સિદ્ધિ કી દાતા તૂ ભક્તોં કી રક્ષક તૂ દાસોં કી માતા, તેરા નામ લેતે ...

51 Shaktipeeth : ભૈરવપર્વત અવંતી શક્તિપીઠ - 41

51 Shaktipeeth : ભૈરવપર્વત અવંતી શક્તિપીઠ - 41
Bhairav parvat shakti peeth ujjain ભૈરવપર્વત અવંતી- મધ્યપ્રદેશના ઉજ્જૈન નગરમાં શિપ્રા ...