મિથુન - સ્‍વાસ્‍થ્ય

મિથુન રાશીની વ્‍યક્તિ શારીરિક રીતે મજબુત હોય છે. પરંતુ સ્‍વાસ્‍થ્ય મધ્યમ હોય છે. જીવનમાં માનસિક શ્રમ વધારે કરવો પડે છે. વધારે સ્‍નાયુના રોગ થાય છે. તેમને અસાધ્ય રોગ નો ભય હોય છે, રાત્રે ભોજન ન લે તો સારૂ રહે છે. વાયુકારક વસ્‍તુનું સેવન નુકશાન કારક છે. ત્રિફળાનું ચૂર્ણ અને સૂંઠ, આદુ, તુલસીનો કાઢો સારો રહે છે. તેમને પેટનો વિકાર, છાતીમાં દર્દ, ગેસનસ તકલીફ, દાંત કે આંખની તકલીફ, શરદી કે માથાનો દુખાવો વધારે પરેશાન કરે છે. પડવાથી લાગવાનો ભય રહે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

પાકિસ્તાનમાં વિનાશના વીડિયો જુઓ, વાદળો આપત્તિ તરીકે વરસ્યા, ...

પાકિસ્તાનમાં વિનાશના વીડિયો જુઓ, વાદળો આપત્તિ તરીકે વરસ્યા, 20 દિવસમાં 200 લોકોનાં મોત
પાકિસ્તાનમાં પૂરને કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. દરેક જગ્યાએ પાણી અને વિનાશ જોવા મળે છે. ...

મુસ્લિમ ભાઈઓએ કાવડ યાત્રાળુઓ પર ફૂલોની વર્ષા કરી, કાવડ ...

મુસ્લિમ ભાઈઓએ કાવડ યાત્રાળુઓ પર ફૂલોની વર્ષા કરી, કાવડ યાત્રાની સુંદર તસવીરો સામે આવી
શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલાં, ઉત્તર પ્રદેશમાં મુખ્ય થાળીનો મામલો ખૂબ ગરમાયો હતો. આમાં, ...

ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર, પિતા-પુત્ર સહિત 3 લોકોના ...

ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર, પિતા-પુત્ર સહિત 3 લોકોના દુઃખદ મોત
ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના ગુરસરાઈ વિસ્તારમાં શનિવારે બપોરે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ...

ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં ભારે વરસાદની ચેતવણી, રેડ અને ...

ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં ભારે વરસાદની ચેતવણી, રેડ અને ઓરેન્જ એલર્ટ જારી
રવિવારે ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી, 'રેડ એલર્ટ' જારી ...

WCL 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેની WCL મેચ રદ, ભારતીય ...

WCL 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેની WCL મેચ રદ, ભારતીય ખેલાડીઓ
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરવામાં આવી ...