Astro Faladesh

મંગળવાર, 10 માર્ચ 2026

મિથુન - પ્રેમ સંબંધ

મિથુન રાશીની વ્‍યક્તિને કલાકાર લેખક પોતાની તરફ આકર્ષે છે. સેક્સી વ્‍યક્તિઓને મિથુન રાશી પોતાની તરફ આકર્ષે છે. મિથુન રાશીની વ્‍યક્તિને અસાધ્ય પ્રેમી પણ કહેવાય છે. એક તરફનું આકર્ષણ તેમના માટે હંમેશા દુખદાયક રહે છે. વિજાતીય સંબંધ - મિથુન રાશીની વ્‍યક્તિ વિજાતીય તરફ લગાવ રાખીને મુશ્કેલીને આમંત્રણ આપે છે. નિશ્ચિંત હોવાનું પ્રદર્શન કરીને સૌથી વધારે ચિંતા કરતા હોય છે. તેમની અસફળતાનું મુખ્‍ય કારણ સચ્‍ચાઇ પ્રત્‍યે લાપરવાહી હોય છે. તેઓ અન્‍ય પક્ષને પોતાની જાતને સમર્પિત કરી દે છે. આ રાશી ભ્રમ ઉત્પન્‍ન કરે છે. મિથુન રાશીની વ્‍યક્તિને તુલા રાશી સેક્સમાં વધારે આકર્ષિત કરે છે. મેષ તથા મકર પણ આકર્ષિત કરે છે. તુલા સાથેનો તેનો વ્‍યવહાર સુધારક હોય છે પરંતુ તુલા તથા કુંભ તેમને શંકાશીલ બનાવે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

Career in sports management- T20 વર્લ્ડ કપ જીત્યા પછી ...

Career in sports management- T20 વર્લ્ડ કપ જીત્યા પછી સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં કારકિર્દીની તકો વધી; કોર્સની માહિતી અને પગાર જાણો
T20 વર્લ્ડ કપ જીત્યા પછી સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં કારકિર્દીની તકો વધી; કોર્સની માહિતી અને ...

ગુજરાતમાં ગરમીનું એલર્ટ, બિહાર સહિત આ 8 રાજ્યોમાં ભારે ...

ગુજરાતમાં ગરમીનું એલર્ટ, બિહાર સહિત આ 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી શકે છે. એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેના ...

રાજ્યની પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ...

રાજ્યની પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી
ગુજરાતમાં વડોદરાની પારુલ યુનિવર્સિટી, ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ, તેમજ સુરત, જૂનાગઢ, રાજકોટ ...

ગુજરાતમાં કોમર્શિયલ ગેસની ગંભીર અછત: વડોદરા અને સુરત સહિતના ...

ગુજરાતમાં કોમર્શિયલ ગેસની ગંભીર અછત: વડોદરા અને સુરત સહિતના શહેરોમાં હાલાકી
મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે ગુજરાતમાં વર્તાઈ રહી છે. રાજ્યના ...

CBSE પેપરનો QR કોડ સ્કેન કરવાથી એક YouTube વિડીયો ખુલી, ...

CBSE પેપરનો QR કોડ સ્કેન કરવાથી એક YouTube વિડીયો ખુલી, જેનાથી વિદ્યાર્થીઓ ચોંકી ગયા
પ્રશ્નપત્ર પરનો QR કોડ તેની સત્યતા ચકાસવા અને પેપર કોડની પુષ્ટિ કરવા માટે ઉપયોગમાં લેવાય ...