ગુરુવાર, 3 જુલાઈ 2025

મિથુન - સ્‍વભાવની ખામી

મિથુન રાશીની વ્‍યક્તિ શારીરિક તથા માનસિક રૂપથી ક્રિયાશીલ રહે છે અને લોકો પર તેની અસર પણ પાડે છે. કેટલાક લોકો તેને સાહસપ્રિય સમજે છે પરંતુ ખરેખર તેઓ નથી. ઢોંગ અને ખોટો દેખાવ તેમને વધારે ગમે છે. તેઓ ગમે તે કામ તુરંત સ્‍વીકારી લે છે પરંતુ ભ્રમમાં રહીને પોતે તે કામ અધુરૂ છોડી દે છે. આ રાશીના લોકો વિશ્વાસુ નથી હોતા, અસ્‍િથર અને ચંચળ સ્‍વભાવથી ક્યારે શું કરશે તે કહેવું મુશ્કેલ છે. મિથુન રાશીની વ્‍યક્તિ એક કરતા વધારે વ્‍યક્તિ સાથે પ્રેમ સંબંધ રાખવા ઇચ્‍છે છે, આ કારણથી તેઓ પ્રેમમાં નિષ્‍ફળ રહે છે. મિથુન રાશીની વ્‍યક્તિ વિજાતીય તરફ લગાવ રાખીને મુશ્કેલીને આમંત્રણ આપે છે. તેઓ પોતાનુ મૂલ્ય નથી આંકતા. પોતાને બીજાના પક્ષને સમર્પિત કરે છે. આ રાશી ભ્રમ ઉત્‍પન્‍ન કરે છે. ઉપાય - મુશ્કેલીના સમય દરમ્યાન મંગળવાર અને શનિવારના ઉપવાસ કરવા જોઇએ. મૂંગાને પહેરવો જોઇએ. સંકટ ચોથનું વ્રત કરવું જોઇએ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઇએ. ગાયત્રી પાઠ અને ઇષ્‍ટ દેવતા કે ગુરૂનુ ઉપાસના કરવાથી કષ્‍ટ દૂર થાય છે. તમારી રાશ‍િમાં રાહુ હોવાથી રાહુનું ફળ હંમેશા ઉત્તમ મળશે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા, શાળાઓ ...

ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા, શાળાઓ બંધ
ભારે વરસાદને કારણે ગુજરાતના બનાસકાંઠામાં પરિસ્થિતિ ખરાબ છે. તેથી, આજે શાળાઓ બંધ રાખવામાં ...

Digital Strike on Pakistan: પાકિસ્તાનના બધા X હેન્ડલ અને ...

Digital Strike on Pakistan: પાકિસ્તાનના બધા X હેન્ડલ અને યુટ્યુબ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે, જે દેખાઈ રહ્યા છે તે પણ બંધ કરી દેવામાં આવશે
Digital Strike on Pakistan: પાકિસ્તાનના બધા X હેન્ડલ અને યુટ્યુબ એકાઉન્ટ બંધ કરી દેવામાં ...

Bageshwar Dham: છતરપુરના બાગેશ્વર ધામમાં ટેંટ પડવાથી 1 નુ ...

Bageshwar Dham: છતરપુરના બાગેશ્વર ધામમાં ટેંટ પડવાથી 1 નુ મોત અનેક લોકો ઘાયલ, ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મદિવસ મનાવવા આવ્યા છે હજારો ભક્ત
મધ્યપ્રદેશના પ્રખ્યાત ધાર્મિક સ્થળ બાગેશ્વર ધામ સરકારમાં ગુરુવારે સવારે આરતી દરમિયાન ...

કપ્તાન ગિલને ઈગ્લેંડના બોલરની ગંદી હરકત પર આવ્યો ગુસ્સો, ...

કપ્તાન ગિલને ઈગ્લેંડના બોલરની ગંદી હરકત પર આવ્યો ગુસ્સો, બોલ રમવાની ના પાડી, સંભળાવી દીધુ ખરુ-ખોટુ, જુઓ VIDEO
IND vs ENG: એજબેસ્ટનના મેદાન પર રમાય રહેલ ભારત અને ઈગ્લેંડ વચ્ચે ટેસ્ટ સીરિઝના બીજા ...

દારૂ પીવડાવતી પછી 5 સ્ટાર હોટલમાં જઈને સગીર વિદ્યાર્થી સાથે ...

દારૂ પીવડાવતી પછી 5 સ્ટાર હોટલમાં જઈને સગીર વિદ્યાર્થી સાથે યૌન સબંધ બનાવતી હતી મહિલા ટીચર, POCSO હેઠળ ધરપકડ
મુંબઈની એક જાણીતી શાળાની મહિલા શિક્ષિકા પર 16 વર્ષની વિદ્યાર્થી સાથે યૌન ઉત્પીડન કરવાનો ...