તુલા - ઘર - પરિવાર

તુલા રાશીની વ્‍યક્તિનો જન્‍મ જો બપોર બાદ અને મધ્‍યરાત્રિ પહેલા થયો હોય તો પિતાનું સુખ ઓછું મળે છે. તેમને સંતાન સુખ પણ ઓછું મળે છે અને એક સંતાનની વધારે ચિંતા રહે છે. તેના કૌટુંબીક જીવનમાં ચઢાવ-ઉતાર આવ્‍યા કરે છે. પરિવારમાં સૌતેલી માં કે ભાઇ-બહેન હોય છે. જીવનના મધ્યાંનમાં માતાનો વિયોગ થાય છે. તેમને કુટુંબથી બહારના માણસો વધારે મદદ કરે છે અને તેમાંથી એક વ્‍યક્તિ સૌથી વધારે નુકશાન કરે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ- લગ્ન

ગુજરાતી જોક્સ- લગ્ન
લગ્નમાં સૌથી મોટો દગો ત્યારે હોય છે જ્યારે ગાયની ફોટા દેખાડીને શેરની હાથમાં ...

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ ...

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
આજના સમયમાં થાઈરોઈડની બીમારી ઝડપથી ફેલાય રહી છે. આ બીમારીમાં વજનને ઘટે જ છે સાથે જ ...

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ...

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી ...

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, ...

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે તેમની પત્ની સોનમની મુખ્ય આરોપી ...

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ, ત્યારે યમરાજે ...

સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, અવરોધ થશે દૂર અને ધન ...

સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, અવરોધ થશે દૂર અને ધન આવશે ભરપૂર
સંકષ્ટી ચતુર્થીનું વ્રત 14 જૂને કરવામાં આવશે, તેથી આ દિવસે કેટલાક ઉપાયો કરવા જોઈએ જે ...

14 જૂનનું રાશિફળ - આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે આ 4 રાશિ પર ...

14 જૂનનું રાશિફળ - આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે આ 4 રાશિ પર રહેશે ગણેશજીની કૃપા
આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. આજે તમારા ...

13 જૂનનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ...

13 જૂનનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે લક્ષ્મીજીની કૃપા
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક ...

શું તમારો પગાર દર મહિને ખતમ થઈ જાય છે? આ નાનો વાસ્તુદોષ ...

શું તમારો પગાર દર મહિને ખતમ થઈ જાય છે? આ નાનો વાસ્તુદોષ ઘટાડી શકે છે તમારી આવક, તરત જ કરો આ ફેરફાર
પગાર આવતાની સાથે જ ખર્ચ થઈ જાય છે? આજના લેખમાં આપણે જાણીશું કે આ વાસ્તુ દોષ ખર્ચ સાથે શું ...

નરસિંહ મેહતાનુ ગુજરાતી ભજન - કાનજી તારી મા કહેશે પણ

નરસિંહ મેહતાનુ ગુજરાતી ભજન -  કાનજી તારી મા કહેશે પણ
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું ...