Astro Faladesh

સોમવાર, 9 ફેબ્રુઆરી 2026

તુલા - સ્‍વભાવની ખામી

તુલા રાશીની વ્‍યક્તિને ક્યારેક નિંદાના શિકાર બનવું પડે છે. બીજાની સામે પોતાને નાના સમજે છે. તુલા રાશીને ન્‍યાય, સ્‍વતંત્રતા, જનાધિકાર, સમરસતા અને સૌંદર્ય સાથે લગાવ હોય છે, આ કારણે તેઓને નિરાશાનો સામનો કરવો પડે છે. તેઓ ચિંતા મગ્ન રહે છે. તુલા રાશીમાં જન્‍મેલા લોકો વિદ્વાન, વકીલ અને ધાર્મિક ક્ષેત્રના આગેવાનો સાથે શત્રુતા રાખે છે. તેઓ પોતાના માટે સ્‍વયં મુશ્કેલી ઊભી કરે છે. અને પોતાના મૃત્‍યુનું કારણ પણ ખુદ બને છે. ઉપાય- તેમની નિરાશાનો ઉપાય નથી. ખોટો સંગાથ તેમને વધારે નુકશાન પહોંચાડે છે. તકલીફના સમયે રામરક્ષા, રામભજન અથવા સત્‍સંગ કરવો. માણેક અથવા હીરામાંથી કોઇ રત્‍ન એક ધારણ કરવો. શંકર, હનુમાન, માતાજી, દત્ત અથવા કુળ દેવતાની ઉપાસના કરવી જોઇએ. રોજ મંદિરમાં દર્શન કરવા જવું જોઇએ. તુલા રાશી માટે સફેદ વસ્‍તુનું દાન અને શુક્રવારનું વ્રત ફળદાયક રહે છે. ચોખા, સાકર, દૂધ, સફેદ વસ્‍ત્ર, સફેદ ફુલ, અત્તર, દહીં, સફેદ ચંદન વગેરેનું દાન કરવાથી શુભ ફળ મળે છે. ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ - આ મંત્રનાં ૧૬૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી થાય છે. જલ્‍દી સફળતા માટે ૬૪૦૦ વખત જાપ કરવા જોઇએ.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

મહારાષ્ટ્ર: 12 જિલ્લા પરિષદ અને 125 પંચાયત સમિતિની ...

મહારાષ્ટ્ર: 12  જિલ્લા પરિષદ અને 125  પંચાયત સમિતિની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા; 67% થયું હતું મતદાન
મહારાષ્ટ્રમાં 12 જિલ્લા પરિષદ અને 125 પંચાયત સમિતિની ચૂંટણીના પરિણામોનો દિવસ આવી ગયો ...

Happy Chocolate Day- એ દિલબર તને મનાવવા માટે મે.. ચોકલેટનો ...

Happy Chocolate Day- એ દિલબર તને મનાવવા માટે મે.. ચોકલેટનો આખું ડિબ્બો મંગાવ્યું છે
Happy Chocolate Day- ચોકલેટ ડે શાયરી - એ દિલબર તને મનાવવા માટે મે.. ચોકલેટનો આખું ...

એક ફિલ્મએ યૂપીની રાજનીતિમાં ગજબ લાવી દીધો, જાણો કેમ મચ્યો ...

એક ફિલ્મએ યૂપીની રાજનીતિમાં ગજબ લાવી દીધો, જાણો કેમ મચ્યો છે આટલો બબાલ ?
મનોજ બાજપેયીની નવી ફિલ્મ "ઘુસખોર પંડિત" એ ઉત્તર પ્રદેશમાં વ્યાપક હોબાળો મચાવ્યો. લખનૌમાં ...

અમદાવાદના નિસંતાન દંપતીને બનાવી દીધા એક બાળકના પેરન્ટસ, ...

અમદાવાદના નિસંતાન દંપતીને બનાવી દીધા એક બાળકના પેરન્ટસ, જાણો શું છે  મામલો
અમદાવાદના એક દંપતી, જેમને કોઈ સંતાન નહોતું, તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ રેકોર્ડમાં ...

પિતરાઈ ભાઈએ તેના મિત્ર સાથે મળીને બે બહેનો પર બળાત્કાર ...

પિતરાઈ ભાઈએ તેના મિત્ર સાથે મળીને બે બહેનો પર બળાત્કાર કર્યો હતો. તેઓ રાત પડવાના બહાને ઘરમાં ઘૂસી ગયા હતા
બે બહેનો પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, અને તેમના પિતરાઈ ભાઈએ તેના મિત્ર સાથે મળીને ...