તુલા - ભાગ્યશાળી દિવસ

તુલા રાશીનો શુક્ર સાથે નજીકનો સંબંધ છે માટે તેમનો ભાગ્યશાળી દિવસ શુક્રવાર છે. આ દિવસ તેને પ્રસન્‍ન રાખે છે. સાથે સાથે સોમવાર અને શનિવાર પણ શુભ છે. રવિવાર અને બુધવાર અશુભ રહે છે. જે દિવસે ધન રાશીનો ચંદ્ર હોય ત્‍યારે મહત્‍વપૂર્ણ કામનો આરંભ કરવો નહીં.

દૈનિક જન્માક્ષર

રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલી રાજ્ય સરકારનો આદેશ, ફાયર NOC ના ...

રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલી રાજ્ય સરકારનો આદેશ, ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધો
ગુજરાતમાં આગની અનેક ઘટનાઓ બાદ ફાયર સેફ્ટીનો મુદ્દો જબરદસ્ત ગાજ્યો હતો. હાઈકોર્ટે સરકારને ...

ભરૂચથી વિહાર માટે નીકળેલા 6 જૈન સાધ્વીજી પર હુમલો,જૈન ...

ભરૂચથી વિહાર માટે નીકળેલા 6 જૈન સાધ્વીજી પર હુમલો,જૈન સમાજના લોકોમાં ખળભળાટ
ગુજરાતના ભરૂચથી વિહાર માટે નીકળેલા 6 જૈન સાધ્વીજી પર હુમલો થયો છે. જેમાં ભરૂચના શ્રીમાળી ...

રાજકોટ અગ્નિકાંડમાં માનવ અધિકાર પંચે જવાબદાર અધિકારીઓ અંગે ...

રાજકોટ અગ્નિકાંડમાં માનવ અધિકાર પંચે જવાબદાર અધિકારીઓ અંગે માંગ્યો અહેવાલ
TRP ગેમઝોન ખાતે થયેલા અગ્નિકાંડમાં 28 લોકો આગમાં હોમાઈ ગયાં છે. લોકો પોતાના મૃત્યુ પામેલા ...

રાજકોટ અગ્નિકાંડઃ ચોથા દિવસે રૂપાલા અચાનક પ્રગટ થયા, લોકોએ ...

રાજકોટ અગ્નિકાંડઃ ચોથા દિવસે રૂપાલા અચાનક પ્રગટ થયા, લોકોએ ઘેરીને સવાલો કર્યા
TRP ગેમઝોન ખાતે થયેલા અગ્નિકાંડમાં 28 લોકો આગમાં હોમાઈ ગયાં છે. લોકો પોતાના મૃત્યુ પામેલા ...

રાજકોટની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ સામે FIR દાખલ કરોઃ શક્તિસિંહ ...

રાજકોટની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ સામે FIR દાખલ કરોઃ શક્તિસિંહ ગોહિલની માંગ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજકોટના ...

Kalashtami 2024: આ દિવસે રાખવામાં આવશે જ્યેષ્ઠ માસનું પ્રથમ ...

Kalashtami 2024: આ દિવસે રાખવામાં આવશે જ્યેષ્ઠ માસનું પ્રથમ કાલાષ્ટમી વ્રત, જાણો ચોક્કસ તારીખ, પૂજાનું શુભ મુહુર્ત અને  મહત્વ
Kalashtami 2024:હિંદુ ધર્મમાં કાલાષ્ટમી વ્રતનું વિશેષ મહત્વ છે. આ દિવસે વ્રત અને ઉપાસના ...

29 મે નું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે ગણેશજીના આશીર્વાદ, ...

29 મે નું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે ગણેશજીના આશીર્વાદ, તમારી મનોકામના પણ થશે પૂરી
આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા ઘરમાં કોઈ શુભ ...

28 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ખુશીના સમાચાર

28 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ખુશીના સમાચાર
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક ...

પૃથ્વીનું સ્વર્ગ કેદારનાથ - આવો જાણીએ ઉત્તરાખંડના આ સુંદર ...

પૃથ્વીનું સ્વર્ગ કેદારનાથ -  આવો જાણીએ ઉત્તરાખંડના આ સુંદર મંદિરની સ્ટોરી
કેદારનાથ ધામ ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. કહેવાય છે કે અહીં પવન સીધો સ્વર્ગમાંથી ...

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત ...

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી  કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા  થશે દૂર
સોમવારે કેટલાક સરળ ઉપાય કરવાથી તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. આજે અમે ...