Astrology Zodiac Horoscope Aries Frnd.htm

Notifications

મેષ મેષ
મિત્રતા

મેષ રાશી વાળા ને કુંભ રાશી સાથે વધુ ગાઢ મિત્રતા થાય છે. આ ઉપરાંત સિંહ, ધન અને મિથુન રાશી સાથે મિત્રતા રહે છે. તેમને મિથુન સાથે વિવાદ રહે છે. જ્યારે કર્ક અને મકર રાશી સાથે પણ બનતું નથી. તુલા રાશી ઉપર શાસન કરવા ઇચ્‍છે છે. તથા વૃષભ, કન્‍યા, વૃશ્ચ‍િક અને મીન સાથે સમભાવ રહે છે. તેમના વૃષભ, કન્‍યા તથા મકર રાશી સાથેના સંબંધ લાભકારી રહે છે. કર્ક, વૃશ્ચિક તથા મીન રાશી સાથે જાગૃતતાથી વ્યવહાર કરવો, અન્યથા નુકશાન થઇ શકે છે.

કોર્ન કટલેટ બનાવવાની રીત

કોર્ન કટલેટ બનાવવાની રીતકોર્ન કટલેટ બનાવવાની રીત સામગ્રી: મકાઈના દાણા – 1 કપ બટેટા – 2 ઉકાળેલા ડુંગળી – 1 બારીક સમારેલી શિમલા મરચું – ½ કપ લીલું મરચું – 1-2 આદુ-લસણની પેસ્ટ – ½ ચમચી ધાણા – 2 ચમચી લાલ મરચું પાવડર – ½ ચમચી ચાટ મસાલો – ½ ચમચી ગરમ મસાલો – ¼ ચમચી લીંબુનો રસ – 1 ચમચી બેસન – 2 ચમચી બ્રેડ ક્રમ્બ્સ – જરૂર મુજબ મીઠું – સ્વાદ મુજબ તેલ – શેકવા માટે બનાવવાની રીત: સૌપ્રથમ મકાઈના દાણા બાફી લો અને પાણી નીતારી લો. એક બાઉલમાં મકાઈ, બટેટા, ડુંગળી, શિમલા મરચું, લીલું મરચું અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો. તેમાં ધાણા, મરચું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો, લીંબુનો રસ, બેસન અને મીઠું ઉમેરો. બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી નાના-નાના કટલેટનો આકાર આપો. દરેક કટલેટને બ્રેડ ક્રમ્બ્સમાં હળવેથી કોટ કરો. પેનમાં થોડું તેલ ગરમ કરી કટલેટને બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. ગરમાગરમ કોર્ન કટલેટને ટમેટાની ચટણી અથવા લીલી ચટણી સાથે સર્વ કરો. ટિપ્સ: વધુ ક્રિસ્પી કટલેટ માટે મિશ્રણને 15-20 મિનિટ ફ્રિજમાં રાખ્યા બાદ કટલેટ બનાવો.