Astrology Zodiac Horoscope Gemini Edu.htm

Notifications

મિથુન મિથુન
શિક્ષણ

મિથુન રાશિની વ્‍યક્તિ યાંત્રિક વિશેષતાઓ વાળા ઉત્તમ સંશોધક હોય છે. માટેજ યાંત્રિક વિષયમાં શિક્ષા મેળવવાથી વિશેષ લાભ થાય છે. તેઓ કોઇ એક વિષયના વિશેષજ્ઞ નથી હોતા. દરેક વિષયનું થોડું-થોડું જ્ઞાન હોય છે. માટે તેને જુદા-જુદા વિષયોનું સંશોધન કરવું ગમે છે.