મિથુન રાશીની વ્યક્તિ માટે પીળો તથા કેસરી રંગ ભાગ્યશાળી છે. આ રંગના વસ્ત્ર પહેરવાથી માનસિક શાંતિ મળે છે. ખીસ્સામાં હંમેશા પીળો રૂમાલ રાખવાથી લાભ થાય છે. પોતાના વસ્ત્રમાં પીળા રંગને કોઇ પણ સ્વરૂપમાં ચોક્કસ પસંદ કરવો જોઇએ.