" આ રાશિ માટે ૧ અને ૪ નો અંકની ભાગ્યશાળી છે. માટે ૧ ની શ્રેણી ૧, ૧૦, ૨૮, ૩૭, ૪૬.... અને ૪ ની શ્રેણી ૪, ૧૩, ૨૨, ૩૧, ૪૦.... શુભ રહે છે. તે ઉપરાંત ૨, ૩,૯ ના અંક શુભ. પ અંક સામાન્ય અને ૬, ૭, ૮ અંક અશુભ છે. "